શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪માં પ્રાયોગિક ધોરણે GIET, GCERT, BISAG અને SSA ના સહયોગથી ‘ગતિશીલ ગુજરાત કાર્યક્રમ’ હેઠળ છ જિલ્લાઓ અને મોડેલ સ્કૂલમાં આ
કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ હતો. હાલમાં તમામ પ્રાથમિક શાળાઓ આ કાર્યક્રમનો લાભ લઇ રહી છે.
• પ્રવર્તમાન સમયમાં Massive Online Open Courses (MOOCs)ની
ડીમાન્ડ વધેલ છે. જેથી પણ શિક્ષણમાં ઇનોવેશનને સ્થાન છે.
• રાજ્યમાં
આર.ટી.ઇ.-૦૯ના અમલીકરણથી ધોરણ ૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે ભાષા શિક્ષકની ભરતી થાય છે જેમાં ભાષા શિક્ષક
તરીકે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત પૈકી કોઇ એક મુખ્ય વિષય હોય તે શિક્ષકો તરીકે કામગીરી બજાવે છે.
• અંગ્રેજી સિવાયના
મુખ્ય વિષયવાળા શિક્ષકને અંગ્રેજી વિષયના શિક્ષણકાર્યમાં પડતી મુશ્કેલી નિવારવા માટે
વર્ચ્યૂઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી.
• શિક્ષણ કાર્યમાં ઈ-લર્નીગનો
ઉપયોગ વધારવા અને તજજ્ઞીય શિક્ષકોનો પ્રત્યક્ષ લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવેે છે.
No comments:
Post a Comment