વિવિધ સંસ્થાઓની ભૂમિકા


પ્રોડક્શન યુનિટ
     જવાબદાર સંસ્થા : જી.સી.ઇ.આર.ટી. અને જી.આઇ.ઇ.ટી.
     મુખ્ય જવાબદારી :
     સાપ્તાહિક અભ્યાસક્રમ આયોજન અનુસાર વિષયવસ્તુ આધારિત પાઠ પસંદગી
     પ્રસારણ માટે સ્ક્રીપ્ટનું લેખન અને પાઠ આયોજન
     ક્વોલિટી કન્ટ્રોલ યુનિટ સાથે પાઠ પસંદગી સંદર્ભે સંકલન
     પ્રસારણ થનાર પાઠ / કન્ટેન્ટનું ઇન-ડોર અને આઉટ ડોર શુટિંગ
 ક્વોલિટી કન્ટ્રોલ યુનિટ
     જવાબદાર સંસ્થા : જી.સી.ઇ.આર.ટી. અને ડાયટ 
     મુખ્ય જવાબદારી :
     પ્રસારિત થનાર કાર્યક્રમની ગુણવત્તા, માર્ગદર્શન અને મોનીટરીગ
     કાર્યક્રમમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરવા
     તજજ્ઞીય સહયોગ :
    ડૉ રાજેન્દ્રસિંહ જાડેજા, નિવૃત્ત નિયામક, એચ.એમ.પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ગ્લીશ
   સુશ્રી રંગનાયકી, નિવૃત્ત પ્રોફેસર, ઇન્ગ્લીશ એન્ડ ફોરેન લેંગ્વેજ, હૈદરાબાદ
  સુશ્રી ગીતાબેન શર્મા, ઉન્નતિ ફાઉન્ડેશન, અમદાવાદ
 હેલ્પલાઇન યુનિટ
     જવાબદાર સંસ્થા : જી.સી.ઇ.આર.ટી., ડાયટ, એસએસએ, બાયસેગ 
     મુખ્ય જવાબદારી :
     પ્રસારણ થનાર પાઠ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉદભવતા પ્રશ્નો અને મૂંઝવણોના સમાધાન
     આયોજન :
      બે ટોલ ફ્રી નંબર
      રાજ્ય અને જિલ્લા કક્ષાની કોર ટીમ દ્વારા માર્ગદર્શન
      વેબસાઇટ પર ચેટ દ્વારા, બ્લોગ અને અન્ય માધ્યમો દ્વારા
 બાયસેગ, બીઆરસી-સીઆરસી, ડીસ્ટ્રીક્ટ-બ્લોક એમ.આઇ.એસ. દ્વારા ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ અને સહાય
મોનીટરીંગ યુનિટ
     જવાબદાર સંસ્થા : જી.સી.ઇ.આર.ટી., ડાયટ
     મુખ્ય જવાબદારી :
     પ્રસારણ દરમ્યાન રીસીંવીગ સેન્ટર પર અભ્યાસ સુનિશ્ચિત કરાવશે.
     કાર્યક્રમના ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં મદદગારી 
     આયોજન :
      ત્રિસ્તરીય મોનીટરીંગ વ્યવસ્થા
      ડાયટ – ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું મોનીટરીંગ યુનિટ
      છ ડાયટ દીઠ ઓછામાં ઓછા પાંચ વ્યાખ્યાતા મોનીટરીંગમાં જોડાય
એસેસમેન્ટ યુનિટ
     જવાબદાર સંસ્થા : જી.સી.ઇ.આર.ટી., ડાયટ જામનગર
     મુખ્ય જવાબદારી :
     કાર્યક્રમનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું  
     આયોજન :
     ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટેની યોજના તૈયાર કરવી.
     માહિતી એકત્રીકરણ માટેના ઉપકરણો તૈયાર કરવા
     છ જિલ્લામાં જે તે ડાયટના વ્યાખ્યાતાની મદદથી ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે ક્ષેત્ર કાર્ય કરવું.
    ઇમ્પેક્ટ એસેસમેન્ટ રીપોર્ટ તૈયાર કરવો અને સુધારણા માટે ભલામણ કરવી


1 comment: