• પ્રોજેક્ટના અમલીકરણ માટે સઘન શિક્ષક તાલીમનું આયોજન
• ડાયટ વ્યાખ્યાતા અને એસ.આર.જી.ની મદદથી પાઠની સ્ક્રીપ્ટ ડીઝાઇન
• જરૂરી ભૌતિક સુવિધાઓની શિક્ષણ વિભાગ દ્વારા ઉપલબ્ધતા
• સમયપત્રકનું આયોજન વર્ચ્યુઅલ ક્લાસરૂમને અનુરૂપ
• બ્લોગ અને યુ-ટ્યુબના ઉપયોગ દ્વારા પાઠના પુનરાવર્તન તથા સુદ્દઢિકરણ માટેની વ્યવસ્થા
• બ્લોગ અને Whatsappના ઉપયોગથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન
• સઘન મોનીટરીંગ અને ફીડબેક મીકેનીઝમ
• નાવિન્યીકરણ હેતુસર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન
• ક્વીઝ
• લીસનિંગ પ્રેક્ટીસ
• શિક્ષણને લગતી ચિલ્ડ્રન્સ ફીલ્મનું પ્રસારણ
No comments:
Post a Comment