પ્રોજેક્ટની વિશિષ્ટ બાબતો


•     પ્રોજેક્ટના અમલીકરણ માટે સઘન શિક્ષક તાલીમનું આયોજન
•    ડાયટ વ્યાખ્યાતા અને એસ.આર.જી.ની મદદથી પાઠની સ્ક્રીપ્ટ ડીઝાઇન
•    જરૂરી ભૌતિક સુવિધાઓની શિક્ષણ વિભાગ દ્વારા ઉપલબ્ધતા
•    સમયપત્રકનું આયોજન વર્ચ્યુઅલ ક્લાસરૂમને અનુરૂપ
•   બ્‍લોગ અને યુ-ટ્યુબના ઉપયોગ દ્વારા પાઠના પુનરાવર્તન તથા સુદ્દઢિકરણ માટેની વ્યવસ્થા
•  બ્લોગ અને Whatsappના ઉપયોગથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન  
•     સઘન મોનીટરીંગ અને ફીડબેક મીકેનીઝમ
•     નાવિન્યીકરણ હેતુસર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન
•     ક્વીઝ
•     લીસનિંગ પ્રેક્ટીસ
•     શિક્ષણને લગતી ચિલ્ડ્રન્સ ફીલ્મનું પ્રસારણ

No comments:

Post a Comment